>

08/2015 - Indian tiles blog - MORBI | Tiles manufacturing hub of India

Go to content

Main menu:

Event: Central government seminar on EXPORT PROMOTION

MORBI | Tiles manufacturing hub of India
Published by in event ·
Tags: seminarDGFTexportpromotion
જયહિંદ સાથે જણાવવાનું કે ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા તારીખ ૨૨.૦૮.૨૦૧૫ ના દિવસે મોરબી માં ‘એક્ષ્પોર્ટ પ્રમોશન’ વિશે સેમીનાર રાખવામાં આવેલ છે. આ સેમીનારનો ઉદેશ નવજુવાન અને નવા સિરામીક ટાઈલ્સના એક્ષ્પોર્ટર ને પ્રોત્સાહન આપવાનો તેમજ વિદેશ વ્યાપાર નીતિ વિશે માર્ગદર્શન આપવાનો છે. આ સેમીનાર જોઈન્ટ ડીરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ – રાજકોટ ની ઓફીસ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે.

આ સેમીનાર ના મુખ્ય વક્તા શ્રી સુવિધ શાહ, ડેપ્યુટી ડીરેક્ટર જનરલ છે. આ સેમીનારમાં મોરબી શહેરના મુખ્ય એક્ષ્પોર્ટર પણ પોતાનો અનુભવ રજુ કરશે.

મોરબી ક્ષેત્રના તમામ ઉદ્યોગ સાહસિકોને ભારત સરકાર તરફથી આ સેમીનારમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવે છે.

નોંધ: આ સેમીનારની કોઈ ફી કે કોઈ રજીસ્ટ્રેશન નથી.

તારીખ: ૨૨.૦૮.૨૦૧૫, શનિવાર
સમય: ૨:૩૦ બપોર થી ૬:૦૦ સાંજે
સ્થળ: સિરામિક ટાઈલ એસોસીએશન હોલ, પહેલા માળે, રીયલ પ્લાઝા – ૧, ૮-એ નેશનલ હાઈ-વે, લાલપર, મોરબી

(SUVIDH SHAH)
Deputi Director General of Foreigh Trade


EVENT UPDATE: Seminar from Xaar for your Digital Machine in Morbi

MORBI | Tiles manufacturing hub of India
Published by in Event ·
Tags: XAARdigitalmachine
This is an initiative taken by Xaar to support you in getting the best results from the Xaar technology based Digital printers in your factory. Also to educate and train your machine operators for good management of the machines for long run and good productivity.

All about the latest wall tiles size 250x750mm

MORBI | Tiles manufacturing hub of India
Published by in new launch ·
Tags: 250x750walltiles
To push the sales in the deem tiles market, there was a dire need for new products in Indian ceramic tiles market as most of the tiles became too common as many factories started offering same sizes of tiles and similar designs.
Back to content | Back to main menu